________________
(કલમ) અકલ રૂપ અવતાર સ ર શીવ સંપત્તિ કારક, રોગ શેક સંતાપ દુરિઅ દુઃખદેહગ નિવારક, ચિહુ દિશી આણ અખડ ચંદ્ર તપ તેજ દિણું દહ; અમર અપર કોડ ગાવે જસ નામે નરિદહ, સુનિ મેઘરાજ ઈમ કહે શ્રી પાર્શ્વનાથ ત્રિભુવન જપ, શ્રી શંખેશ્વર સુરમણી પાય અધિક મંગલ નીલે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ.
(દોહા) શ્રી જિન ત્રિભુવન મંડણો, સ્વામી લીલ વિલાસ જાગે જગ મહિમા નીલે, જે શંખેશ્વર પાસ, સેવ્યો સુખ સંપત્તિ કરે, પૂજ્ય પૂરે અતિ આશ, અધસેન કુલ ઉદ્ધરણ, સાથે શીવપુર વાસ. વાસગ નાગ કુમારને, પૌમા.......સંયુક્ત; સપ્તફણે શીર પર ધરે, સુર સેવે નિત્ય પાદ. સિદ્ધિ વધૂ સંગમ સુજસ, જે કીજે મન આસ; તે પ્રભુ સમરથ સેવિએ, શ્રી શંખેશ્વર જિન પાસ.
1 પાસ.
–૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org