________________
૫૭
લખો હુંજારે ઘણી, લોડણ પુરે ઇચ્છા ઘણી; ૨ જેસલ મેર સ્વામી ભીનમાલ, નવખંડે ઘેઘે રખવાલ મંડોવર ઘાણે વંદીએ, જિરાવલે દાદો આનંદીએ; / ૩ નવપલવને કુંકુમરોલ, ચિંતામણી વંદતા કલોલ; બંબપરો તે સુખસાગરું, મનમોહન પ્રભુ ગુણ આગરૂ છે ૪ સૌમનાથ ભેટવા જાણે, કાપડ હેરો કરે કલ્યાણ, સાનિવાડ નાગોરે જાણ, ગાડરીયા તે પાસ વખાણુ; ૫ છે. ગંગાને બાહુડમેર, રાવણ ટાલે ભવને ફેર; સેરીસો રવામી હરપાસ, મેક્ષ કેલેરો પૂરે આસ; ૬ બાલીધર નાકેડો ધણી, ડોસો કરશે વાર આપણી; સીસોદીયે નારંગો કહ્યા, અલપસ કોમલ મનમાં રહ્યો છે ૭કોકો પાસ પ્રભુ પંચાસર, વકાણે સહસ ફણે આદર્યો, વિજય ચિંતામણી જિનવર પાસ, ગોડી જીતાણે નીલ વિનાશ; } ૮ રોદ્રાણી ને પાસ જેટ્ટાંગ, વદ્રાજાલ રહે ઉત્તગ; અયમ તો પર છેવટણ ભલે, અછત્તો ભાભ સામેલે; ૯ વાસ કંબલ હીજે નવરંગ, વેલુકે નવસારા ચંગ, કમયે ચોપટ મલ સમ, આણંદાએ કલા લે નામ; | ૧૦ | નાગ દ્રોહ ને કામ કપાસ, વલી કંસારા પૂરે આસ; ભીડભંજન ને વ્રત કલેલ, વિઘન હરો થાપે નિજ બોલ; છે ૧૧ ભુઅડ પાસને કાસી ધણી, સોમનાથ આસ્યા પૂરે ઘણી શ્રી શેત્રુ જેને ગિરનાર, સમેત શિખર માણક સંભાર, છે ૧ર છે મુકતા ગીરિમાં ગોમટ સ્વામ, રાણક પુરે ઈલેરે ગામ તારંગે જાદવ જુહાર, બંભણવાડ નવપલવ વિહાર | ૧૩ . ઈમ અનેક ઠામ છે તારે વાસ, જુહારે તેની પુરે આ સ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org