________________
પ૩
વઘલી સંપદ આવી મલે; મહિમા પણ હવે સહસ ગણે
પરભાતે. છે ૫ છે પેહલુ પાવન તુમે ચિત્ત કરે, ઉપસમ મુહા ગુણ રંગ ધરે; કોધાદિક વૈરી દૂર હણે છે પરભાતે.
દે છે શ્રી વિજયદેવ સૂરીશ્વર ગ૭ ધણી, વિજય સિહ નેધર રિદ્ધિ ઘણી; ભણે ઉદય સુ સેવક તાસ તણો, પરભાતે ૌડી પાસ થુણો. ૭ |
ઈતિ ગૌડી પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત. }
ના
ક
:
-
-
શ્રી પાર્શ્વનાથ જિન છંદ. જય જય જગનાયક પાર્શ્વ જિન, પ્રભુતાખિલ માનવ દેવ ગનં; જિન શાસન મંડન સ્વામી જયે, તુમ દરિસણ દેખી આનંદ ભયે. ૧ છે અશ્વસેન કુલં વર ભાનુ નિભં, નવ હસ્ત શરીર હરિત પ્રતિભં; ધરણિંદ સુસેવિત પાદ યુગ, ભર મસુર કાંતિ સદા સુભગ. ૨ નિજ રૂ૫ વિનિર્જિત રંભપતિ, વદને ઘતિ શારદ સૌમ તતિ નયનાં બુજ દીપ્તિ વશાલતરા, નિલ કુસુમ સન્નિભ નાસા પ્રવા. ૩ રસના મૃત કંદ સમાન સદા, દશનાવલિ અનારકલી સુખદા; અધરા ણ વિક્રમ રંગ ધન, જય શંખ પુરાભિધ પાર્વ જિન છે ૪ અતિ ચારૂ મુકૂટ મસ્તક દીપે, કાને કુંડલ રવિ શશી ઝપે; તુમ મહિમા મહિ મંડલ ગાજે, નિત્ય પંચ શબ્દ વાજા વાજે. ૫ ૫ સુર કિન્નર વિદ્યાધર આવે, નર નારી તોરા ગુણ ગાવે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org