________________
૪ર.
શ્રી ગેડી પાધનાથ જિન છંદ. શ્રી સ્થલપતિ સ્થલ દેશે વસી સયલ મરથ કસણે કસી; તસગુણ મણિ વિણે વાધસી, ભકિત અમૃતને હું થો રસ.-૧ ધીંગ ધવલ ગોડી ગુણ ગાટ, અલગ ઉવેલે અરયણ ટે; ઘે દુરજનને વયણે દીઠે, કોઈ ન લેપે કેહને કાંઠે.-૨ તુજ સેવે સૂર હરિ હર સરીખા, બ્રહ્માદિક તુક આગે વિલખા; ભગતિ કોડની ભાજે તરષા, નમે નમે પુરૂષોત્તમ પુરૂષા -3 એકલ મલ અબીહ અગંજણ, નવલ રૂપ ભવ ભીડ વિભંજન; પૂર મનોરથ જગ ના મંડણ, નમે નમે જિણ રાય નીરજણ-૪ કીરત તું જ પસરી બ્રહ્માંડે, ગુણ માલા વાસી નવ ખંડે, નબલ અશ્રુ (શુ) ૨ મુંકયા તે ડડે, ભીડ પડે આવે તું પડે.-પ
છંદ જાતિ. આવે આવે હો તું આપે ભીર વિટીયો બાવન વીર નીલડે ચડે કે કાણુ પાખ (૫) રે ચડયે દીવાણ. ૬ ભાખ (૫) રાસ માથે સાથે દોડ વીર જડ હાથ; ઘૂઘરારા ઘૂમરોલ રમક તુમ કલોલ........... ૭ ધારે છત્ર છત્રપતિ ચામરાણિ લુત્તિ દુત્તિ, સજન તન સિંણગાર ઘૂ ઘૂખે ધૂળ ધૂકાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org