________________
હિંડકી ઘડકી ગંભીરા હરાસા,
ગુલી ડમ્મરૂ વિમ્બરૂ જાનુ આવા.-૪૪
કીડા પીનસા કઢાવ્યા ઉવિકાસા,
સસા પાનમી ઘુઘતા ઉંઘનાસા: ભગંદર ઝલદર કદ્ર પ્રકાસા,
સદ જવરા કંઠમાલા નિવાસા.- ૪૫
ટલેગ ઈત્યાદિ દુષ્ટા દુરાશી,
મિટે આધી વ્યાધિ રહે દેહ ખાસી; જપે પાસજી પાસજી એક સાસા,
તિણારી પ્રભુ પૂરવિ આ૫ આસા.-૪૬
રેગ ભય ૭
ચઢયા દૂઢરે હાથ કેઈકવારે,
પડ્યા બંધિ ખાને સાદઈ પુકારે. હજુરી મજુરા હણે વાહ કારે,
મચ્યા પાપરામાર આપે મતરે.-૪૭
કિતાઈ કલવાસ ઉભા કિનારે,
દિયે કેરડા બાધિ કુટે દુમારે; કરે દંડ મોટા ડરાવી કટારે,
અઠે છૂટવી વાત દીસે ન આવે.-૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org