________________
૨૪
જલનિધિ જલગજે પ્રવહણ ભજે જે વાય કુવાય, થરથરિ નિહાદુજે હરિહર પૂજે કીજે કવણ ઉપાસ! મનમાહે કંપે હે હૈ જપ કોણહિકિપી ન થાય.... દણિ અવસર રાખે કુણ પ્રભુ પાપે પવે તે સુખથાય.-૧૩ જડપે તમાલા પાવક ઝાલા કાલા ધુમ કલોલ, ઉચ્છલતા દેખી જાય ઉવેખી પંથી પડે દંદેલ? પંથિજન નાશે ભરિયા સામે ત્રાસે પ્રજે દેહ-- પડિયા તિણે ઠામે પ્રભુને નામે કુશલે પામે ગેહ-૧૪ ફણી ને આ ટેપે મણિધર કોપે લેપે જેહ વલી લીહ. ધસમસ તે આવે દેખી ધાવે લબકા દે જીભ: બીહેજન જાતા દેખી રાતા લેયણ તસ વિકરાલકીધે ગુણ ગ્યાને પ્રભુને પાને અહી થાઈ વિસરાલ.-૧૫ પાપે પગ ભરતા હી ફીરતા કરતા અતિ ઉનમાર, ઘટિ કજિમ છુટે અતિઆ ગુટે લુટે નિપટ નિષાદ ! વનમાહે પડિયા ચેરે નડિયા અડવડીઆ આધારઇણ અવસર રાખે કુણ પ્રભુ પાસે ભાખે વચન ઉદ્ધાર.-૧૬
છંદ ત્રિભંગી મમત મયગલ અતુલ બલધર જાસ દરશન ભઘએ, કેશરી સીંહ અબીહ અનીહે મેહ મુવડ ગદ્ય, વિકરાલ કરાલ કેપે સીંહ અતિશય નાદ વિમુકએ– સુખધામ પ્રભુ તું નામ લેતા તેહ સીંહ ન દુકકએ.-૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org