SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકાર મંત્રનો છંદ, પ્રાચીન છંદ સંગ્રહ સમર રે જીવ નવકાર નિત્ય નેહશું, અવર કાં આલપંપાલ જંખે, વણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. એ ૧ શક્ય તીર્થ સમ તીર્થનકો ભજંત, વયણ વિતરાગ સમ કોને કહેશે; મંત્ર નવકાર સમ મંત્ર જપ ન કે, આદિને અંત હો ન હશે. જે ૨ | આદિ અક્ષર નવકાર તે નરકના, સાત સાગર ટલે નહીં અધુરી; એક પદ ઉચ્ચરે દુરિત દુરિયા ટલે, સાગર આયુ પચાસ પૂરી. છે ૩ સયેલ પદ સમરતાં પાંચસો સાગર, સહસ્ત્ર ચઉપન્ન નવકાર વાલી, હર્ષ ધરી એક સે આઠ નવકાર ગણે, પંચ લક્ષ સાગર નરકાયુ ટાલી. છે ૪ ૫ લાખ એક જા૫ જિન પૂછ પૂરો જપે, પદવી પામે અરિહંત કેરી; અશોક તરૂવર તલે બાર પર્ષદા મેલે, ગડગડે ગગન ભેરી ન ફેરી. એ ૫ છે આઠ આઠ વલી આઠ સહસાવલી, આઠ લખાવલી આઠ કડી; મુક્તિ લલનાવરે પ્રીત વિમલ કહે, આપણા કર્મ આઠે વિડી. છે દ છે ઈતિ શ્રી નવકાર મંત્રને છંદ સંપૂર્ણ ૧ પહેલે એક અક્ષરજ. ૨ આખું પહેલું પદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005587
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
AuthorVidyanandvijay
PublisherKika Bhatt Pol Jain Upashray
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy