________________
૧૫૧ શ્રી દેશાન્તરી છંદ.
દુહા સુવચન આપો સારદા, મયા કરી મુજ માય; જે તું પ્રસન્ન સુવચન તણી, મણા ન હવે કાય. • ૧ કાલિદાસ સરખા કીયા, રંક થકી કવિરાજ મેહર કરી માતા મુને, નિજ સુજાણ નિવાજ છે રે ! –વિશમા જિનવર તણ, ગુણ ગાવા મન ગાઢ દાખશુ, છંદ દેશાન્તરી ચાહ પ્રમાણે ચાઢ. - ૩ દેશhતાઈક દાખિયા, કવિ મુખ ગુણીયા કેઈ; શાસ્ત્ર થકી કેઈ સંગ્રહ્યા પભણ સુદ તેર | ૪ | જન્મ મરણ જુગત, ભાખી નવ નવ ભાર મત્ત કે જુકી માનજે, સઘલીહી છે સત્ત | ૫ | ત્રિહ દિશને ડાઉદધિ તટે, ઉતર પંથ અપાર દેશ ઘણા તિણ દીસે મહિયણ સમુદ્ર મજાર છે ૬ મુહ (૫૭) વિજેતી પસરે પવન, અર્ક કરે ઉજાસ; નિજ નિજ ભાષા નારિનર, જાપ જપે સવાસ. : ૭
જિહા જાપ જપંતા ધ્યાન ધરંતા સેલહ વિદ્યા સાવંતા, હોઈ વિદ્યાપારી તે નર-નારી અંબર ચારી ઉડંતા; રૂપાલ વાસી મંત્ર અભ્યાસી, લીલ વિલાસી સુવિચારે છે ૧ | તિણ દેશ મુજારે પાસ કુમારે જપે ઉદારે જયકાર. ૮ જિહા મેરૂ બિરંદા પાસ ભમંદા સુરજ ચંદા રાત દિણું, દસ વિધ સુર વૃક્ષ પૂરે સુખ નહિ જિહા દુઃખ; સુખ ઘણું નર નારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org