________________
૧૪૮
એ છઢ સાત વાર, ચૌદ વાર અથવા એકવિશ વાર સાંભલે અથવા ગણે તેા તાવ જતા રહે.
॥ ઇતિ જવર (તાવ) ને છંદ સમાપ્ત ।।
જીવ દયાના છંદ.
સકલ તીર્થંકર કરૂ પ્રણામ, સદગુરૂ કૈફ સમરૂ નામ; સારઢ વાણી આપેા સાર પભણું જીવદયા સુવિચાર. ।। ૧ ।। જીવ દયા પાલા સહુ કેાઇ, જીવ દયા વિણ મુક્તિ ન હાઇ; જીવ યા જિન શાસન ભણી, જીવ દયા જિનની ધમ` તણી. ॥ ૨ ॥ આપ સમાન તે સઘલા જીત્ર, લેખવીઇ મન શુદ્ધ સદીવ; આપણુ દુહુવા નવી હિંડીઇ, તા કિમ મીન્તને ક્રુડવી ઇ. ॥ ૩ ॥ અણુગલે જલે નવ અધેાલીઈ, વસ્ત્રાદિક પણ નવિ બેલીઇ; અણુગલ પાણી નવી પીજીએ, ગાણા પણ એહવુ લીજીએ. ॥ ૪ ॥ પેહલપણે તે અંગુલ ખીશ, લાંબેપણે તે અબુલ ત્રીશ; અતિ કાઠા એવડે વાલીએ, એહવે ગરણે જલ ગાલીએ. ॥ ૫ ॥ ગલતા ઝાલક નવી નાખીએ, બહુ પરે જતન કરી રાખીએ; જેહ પાણિ જિહાથી આણીએ; તે પણિ પાછું ત્યાં નાખીએ. ।। ૬ ।। સ`ખારા તે મત ચુકવા, ખારૂ મિઠુ મત ભેલવે; એમ સાચવે થઇ સાવધાન, જેમ પામે તમે। દેવ વિમાન, ના છ ા ફાગણુ પુડે તિલ વ્યાપાર, પુન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org