________________
૧૦૪
ખાય છે ને તેલ રોટલા,
રાગ કરે છત્રીસે ભલા – ૨૬ દુઃખ વિસયું નિજ ઘરતણું,
મલાર મધુરે ગાયે ઘણું; નર પુત્રી પતી મંદીર પાસ,
સુણી સુર જેવાર્થ આશ.-ર૭ તે ત્યાંથી દાસિને કહે,
ઘાંચી ઘર જે પુરૂષ રહે, વેગે તેને તેડી લાવ,
ઘાંચી ઘર સાજાયે ધાવ–૨૮ મનોરમા નર બેલાવિયે,
રાય બેટીએ આદર દીયે; તેડાવ્યા છે તમને ઘરે,
દુતી વિકમ શું ઉચ–૨૯ ઘાંચી કહે તેડી જાવ તમે,
તુજ વચને મુકછુ અમો પાછો મોકલજે મોરઠામ,
ત્યાં લગી કરશું એનું કામ-૩૦ સારૂં કહીને લાવી મેહેલ,
શની ઉતરીકે તેની પહેલ; અદભૂત રૂપ દેખી અતિ ભલું,
વચન કહે તવ વવાતણું -૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org