________________
૧૦૦
જયારે એ સુત જનમ્ય માય,
નિલ વર્ણ તનુ જલકી કાય.-૪ નિજ દ્રષ્ટિ પદ સામી જાય,
પગ રહિત તે પંગુલ થાય; નિજ ચન પિગે સારથી,
હોય પંગુલ તે પખાણ થકી –પ છાયા સુતને ગુણ વિચાર,
વિકમ વીર તું ઉર ઉતાર; રવિ નંદનની શુણજે વાત,
કુષ્ઠિ કીધે સુરત તાત.-૬ પિપ્પલાદ નગરી અભિરામ,
માનતુંગ મુનિસર નામ; લંકધણી દશ કલ્પર જોય,
શનિશ્ચર તેને નડિયે સોય.-૭ દેશ મુકીને નાશી જાય,
તોપણ પિતે પાછલ થાય; રાજા વિકમ બોલે વાત,
શનિ રાંક શું કરે ઉત્પાત –૮ આ અવસર છે શનિશ્ચયછે,
અવધી જ્ઞાને જુવે તરછ; જોતા મુજ વિક્રમ અવગણે,
વેગે આવી રાયને ભણે - ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org