________________
અડયલ છંદ.
વસુધામાં મારી લાજ વધારે નાત ગેત્રમે કુજસ નીવારે; દુખ દારિદ્ર તુ હરિજે રે પુત્ર તણું વાંછિત / પુરે -૨૦ સેતાનીને તું સમજાવે અવનિપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજનીવારે માણિભદ્ર ભુજ શત્રુનિવારે. -૧
સઘલા નર નારી વસ થાઈ ડાકિણી શાકિણી નાશી જાઇ; મુત પ્રેત તુજ નામે ભાગે સિહ-ચાર કદી નવી લાગે ૨૨
મેટા દાનવ તુંહી રેડે તાવ તે જરા તુંહી ત્રોડે..; હરી હર દેવ ઘણાઈ હાઈ કલમે તુમ સરીખે નહી કોઈ રક ભાવે અસઠ તિરથ ભેટે ભાવે માણિભદ્રને ભેટે; સુરપતિ હારી અરજ સુણજે કવિઅણને તતખણ સુખી કીજે -૨૪ તાહરી પાર ન પામે કઈ જાલમવીરરી જગમાં જઈ ઘો વાંછિત માણક વરદાઈ સેવકને ગહગ સવાઈ. - ૨૫
કલસ
ગુણ ગાયા ગહગટ્ટ અન્ન ધન કપડાં આવે,
ગુણ ગાયા ગહગટ્ટ પ્રગટ ઘરે સંપદા પાવે; ગુણ ગાયા ગહગટ્ટ રાજમાન જ દેવરાવે,
ગુણગાયા ગહગઢ લેક સહુ પૂજા લાવે.-૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org