________________
૮૪
છીપ, ધર્મદેવ જા ઉંચી અતિસાર, પગ તલે કનક શ્રીકાર માટે ત્રણગઢ દીપે ગુણ નીલા, ચ્યારે શરીર ચ્યારે મુખભલા; અશોક વૃક્ષ તિહા સુખદાય, મારગે કાટા ઉંધા થાય છે ૯ વૃક્ષની ડાલ નામે બિહુ પસ, દેવ દુદુભિવાજે આકાશ; અનુકુલ વાયુ સદા તિહાવાય, પ્રદક્ષિણા પંખી દેઈ જાય. # ૧૦ | સુગંધ વર્ષાની વૃષ્ટિ અમૂલ, વિવિધ વર્ણ વર્ષે બહુ પુલ, નખને કેશ ન વાઘેરતી; અણ હું તે સુર કડજ છતી. છે ૧૧ છએ ઋતુના જે ફલપુલ, એક ત્રાતમાં પ્રગટે અમૂલ; જેહના એ અતિશય ચોત્રીશ, ચેસઠ ઈન્દ્ર નમે નિશદિશ ૧૨ તે જિન નામ જપુ સુભ ભાવ, ભવ સાયર છુટન્તા નાવ; દેહગ દુર્મતિ દ્દરે જાય, મુનિમતિ લાભ નમે નિત પાય. ૧૩ છે ઈતિ જિનેશ્વરના ત્રીશ અતિશયને છંદ સમાપ્ત. !
શ્રી પંચ પ્રભુ છેદ. પંચ પરમેશ્વરા પરમ અલધરા,
વિશ્વ વાધેસરા વિશ્વ વ્યાપી; ભકત વત્સલ પ્રભુ, ભકતજન ઉદ્વરી,
મુકિત પદ જે વર્યા કર્મ કાપી.-પંચ.-૧ વૃષભ અંકિત પ્રભુ ઋષભજિન વંદીએ,
નાભી મરૂદેવાને નંદ નિકે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org