________________
ભાડુ નિજરે જોઈને તે સહી કરી માને સઘલાં નીર્થને નાયક, ગિરનાર વખાણીશ્રી ગિરનાર ગિરિ તણું કહી તીર્થ માલા તેમનાં વન કલ્યાણક, જપતાં જયમાલા
૧૦૧
સંવત અગનિ સાગરે, કપટી ને ભલે તાપસ માસને ઉજલે. રસને માહે મેલે સુર ગુરૂ વાસરે જાણીએ, ગુરૂ વિવેક પસાયા ન્યાયસાગર કહે પૃચથી. તેમના ગુણ ગાયાં
પણ આ કાવ્યમાં કાલીકાની ટુકને છડી ગણેલી છે, ને રેણુકા માતની ને જુદી ટુંક ગણીનથીને વાઘેરીમાતાની સનમી ટુંક ગણી છે. ૧૦૨-કરટી (સં કરટીન)-હાથી. આઠ ઍરાત હાથી ગણુએ છે તેથી ૮ સંખ્યા સુચવે છે. તાપસ માસ માઘ માસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org