________________
नरक त्रिका दिषोडशप्रकृतीनां मिथ्यादृष्टावन्त उक्तस्ता मिथ्यात्वप्रत्ययाः भवन्तीत्यर्थः । तद्भावे बध्यन्ते तदभावे तूत्तरत्र सास्वादनादिषु न बध्यन्ते इत्यन्वयव्यतिरेकाभ्यां मिथ्यात्वमेवासां प्रधानं कारणम्, शेषप्रत्ययत्रयं तु गौणमिति । [ચતુર્થ ક ગ્રંથ ગા. ૫૩ ની ટીકા]
"
અહી' ક`સ્તવમાં જે નિવૃત્તિપર્....સોઢુંતો ( ગા-૪) "ગાથાવયવથી નરકત્રિકાદિ સાલ પ્રકૃતિઓના મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે અંત કહ્યો છે તે મિથ્યાત્વ પ્રત્યયી છે. તેના (મિથ્યાત્વના) ભાવમાં અધાય છે અને તેના અભાવમાં ઉત્તરત્ર સાસ્વાદનાદિ ગુણસ્થાને બધાતી નથી. આમ અન્વયને વ્યતિરેક વડે મિથ્યાત્વ જ આમાં પ્રધાન કારણ છે. બાકીના ત્રણ હેતુઓ ગૌણ છે.
આજ રીતે તીય ઇંચ ૩ આદિ ૩૫ પ્રકૃતિના ખંધમાં પણ મિથ્યાત્વ અવિરતિ પ્રધાન કારણ છે બાકીના એ કારણેા ગૌણ છે તેમજ ૬૫ પ્રકૃતિના ખધમાં પણ ચાળ ગૌણુ કારણ છે.
આહારક-૨ સયમ નિમિત્તે તથા તીથર નામકમાં સમ્યકત્વ નિમિત્તે મધાય છે.
“સમ્ભાયુળ નિમિત્ત સ્થિયરÅનમેળ બાર'' (બૃહદ્નાતક ગા—૪૫)
સમ્યક્ત્વ ગુણુના નિમિત્તે તીર્થંકર નામકમ તથા સયમ નિમિત્તે આહારક-ર બંધાય છે.
૮૮. સપ્તતિકા ભાષ્યમાં સાલ પ્રકૃતિ ચતુઃપ્રત્યયી, પાંત્રીશ પ્રકૃતિએ ચતુ પ્રત્યયી, ત્રિપ્રત્યયી, પાંસઠ પ્રકૃતિ, ચતુઃપ્રત્યયી, ત્રિપ્રત્યયી, દ્વિપ્રત્યયી અને સાતવેદનીય ચતુઃપ્રત્યયી ત્રિપ્રત્યયી દ્વિપ્રત્યયી અને એક પ્રત્યયી કહી છે.
પ્રથમ ગુણસ્થાનકે જ સાળ પ્રકૃતિ ખંધાય છે અને પ્રથમ ગુણસ્થાનકે ચારે અંધ હેતુ હાવાથી સેલ પ્રકૃતિ ચતુઃ પ્રત્યયી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org