________________
૬૮. સાસ્વાદન સમ્યકત્વી થોડા છે કેમકે ઉપશમ સમ્યફવથી પડતા કેટલાક જીવોને જ હોય છે, તેથી ઉપશમ સમ્યકત્વી સંખ્યાત ગુણ છે. ઉપશમ સમ્યફથી મિશ્ર દષ્ટિ અસંખ્યાતગુણ છે, ઉપશમ સમ્યક્ત્વ તે ત્રણ કરણ કરીને અનાદિ મિથ્યાદષ્ટિ જીવો અથવા મેહનીયની ૨૮ માંથી પ્રથમ ગુણઠાણે સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીયની ઉદ્દવલના થયા પછી ર૬ ની સત્તાવાળા છ તથા ઉપશમ શ્રેણિ વખતે જ પમાય છે. જયારે મિશ્ર સમ્યક્ત્વ તે ક્ષાપશમ સમ્યકત્વથી તથા મિત્રની સત્તાવાળા મિથ્યાદષ્ટિ જીવે પણ પામે છે, તેથી ઉપશમ સમ્યકવી કરતા મિશ્રદષ્ટિ જીવે અસંખ્યાતગુણ સંભવે છે, તથા મિશ્રને કાળ અંતમુહૂર્ત છે જ્યારે ક્ષયોપશમ સમ્યકત્વને કાળ તે ૬૬ સાગરેપમ છે તેથી મિશ્ર કરતા ક્ષાપશમ સમ્યગદષ્ટિ અસંખ્ય ગુણ હોય છે. અને ક્ષાયિક સમકિતમાં સિદ્ધો ગણ્યા હોવાથી અનંતા છ ક્ષાયિક સમ્યગ્રદષ્ટિ છે. તેથી ક્ષપશમિક સભ્યદષ્ટિ કરતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અનંતગુણ છે, તેથી પણ મિથ્યાષ્ટિ છે અનતગુણ છે કેમકે વનસ્પતિના છ સિદ્ધ કરતા અનંતગુણ છે અને તેઓ મિથ્યાષ્ટિ છે.
૬૯ સંજ્ઞીમાં સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય તીચ અને બધા દેવ નારકીને જ માત્ર સમાવેશ છે તેથી અસંખ્યાત છ હોવા છતાં અસંસી કરતાં થોડા છે અને અસંગી જેમાં તે અનંત વનસ્પતિકાયને સમાવેશ હેવાથી અનંતગુણ છે.
૭૦. વિગ્રહગતિમાં રહેલા સંસારી છે, વળી કેવળી સમુદ્દઘાતમાં ૩ જા ૪ થી ૫ મા સમયે રહેલા છ તથા અગિ કેવળીઓ અને સિદ્ધો અણાહારી છે, બાકીના બધા સંસારી જી આહારી છે. આમાં કેવળી સમુદ્દઘાતમાં રહેલા તથા અાગી કેવળીના છે તે સંખ્યાતા માત્ર ક છે જ્યારે સિદ્ધો અને વિગ્રહ ગતિમાં જીવે અનંતા છે, વિગ્રહ મંતિમાં હંમેશા પ્રત્યેક નિગોદના અસંખ્યાતમાં ભાગ જેટલા અનંતા જ હોય છે. સિદ્ધોના જીવ તે એક નિગેહના અનંતમાં ભાગ જેટલા જ હોય છે, છતા વિગ્રહ ગતિના છ કરતા નિમેદના છ અસંખ્યગુણ છે, આથી અણહારી કરતા આહારી અસંખ્ય ગુણ છે પણ અનંતગુણ નહીં.
માણાસ્થાનનું વિવરણ સંપૂર્ણ. . . '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org