________________
નમે નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે
પ્રસ્તાવના
जे एवमाइवरवंति इह खलु अणाई जीवे, अणाई जीवस्स भवे अणाई कम्मसंजोग निव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे ।
જે તીર્થકર ભગવંતે એમ કહે છે કે જીવ અનાદિ છે જીવને સંસાર અનાદિ છે. અનાદિ કર્મસંગથી સંસારનું નિર્માણ થયેલ છે. આ સંસાર દુઃખ રૂ૫ છે. દુઃખ ફલક છે, દુઃખની પરંપરાવાળે છે.
પંચસત્ર પૂર્વાચાર્ય મહર્ષિના ઉક્ત કથન દ્વારા અનાદિ સંસાર કર્મના સંગથી નિવર્તિત છે એ જણાય છે. સંસાર એટલે જીવનું ભવભવમાં પરિભ્રમણ
કે , ચાર ગતિમાં ,, by » » જન્મ મરણના ચક્રમાં પીસાવાને;
છે છે કે જીવને આધિ વ્યાધિ-ઉપાધિનું ઘર
અનાદિ કાળથી જીવને સંસાર ચાલુ છે. અનાદિકાળથી જન્મમરણ, ભવભ્રમણ ચાલુ છે, સમસ્ત કાકાશમાં એક પ્રદેશ પણ એ નથી જ્યાં આપણું જીવન અનંત જન્મ-મરણ ન થયા હોય, સંસારના સઘળા સુખે (અનુત્તર આદિના, ચકવતી આદિના સિવાય) જીવે અનતીવાર ભોગવ્યા છે, સંસારના સઘળાય દુખે પણ જીવે અનંતીવાર ભગવ્યા છે....જીવને સંસારના આ સઘળાય સુખ-દુઃખ, જન્મ-મરણ વગેરેનું કારણ જીવ ઉપર લાગેલા કર્મો છે. કર્મસાગના કારણે જ જીવનું સંસારમાં પરિભ્રમણ છે. પુણ્ય કર્મ જીવને દેવલોકના દિવ્ય સુખને ભોક્તા બનાવે છે, પાપ કર્મ જીવને નારકી વગેરેના ભયંકર દુખેમાં સબડાવે છે. જીવન અનંતજ્ઞાનમય, અનંત સુખમયાદિ સ્વરૂપને કર્મ જ આવરે છે, અનંતજ્ઞાન-અનંતસુખને માલિક જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org