________________
सासणभावे नाणं, विउव्वगाहारगे उरलमिस्स।.. नेगिदिसु सासाणो, नेहाहिगय सुयमयं पि ॥४९॥
સાસ્વાદન ભાવે જ્ઞાન, વૈકિય અને આહારક શરીરે દારિક મિશ્ર, (પ્રારંભકાળે) એકેન્દ્રિયને સાસ્વાદન નહી, આ કૃતની (સિદ્ધાંતની) માન્યતા હોવા છતાં અહીં (કર્મગ્રંથમાં) ગ્રહણ કર્યું નથી. અલ્લા ગુણઠાણે લેક્ષા-બંધહેતુ
छसु सव्वा तेउतिग, इगि छसु सुक्का अजोगि अल्लेसा । बंधस्स मिच्छअविरइक सायजोग त्ति चउ हेऊ ॥५०॥
પ્રથમ છ ગુણઠાણાને વિષે સર્વે, એક (અપ્રમત્ત)માં તેત્રિક છ (અપૂર્વકરણાદિ)માં શુકલ હોય અને અગી અલેશિ જાણવા. કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ એ ચાર હેતુ છે. પળે
अभिगहियमणभिगहियाऽऽभिनिवेसिय संसइयमणाभोग । पण मिच्छ बार अविरई, मणकरणानियम छजियवहो ॥५६॥
આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અનાભગિક પાંચ મિથ્યાત્વ છે. મન અને પાંચ ઈન્દ્રિયને અનિયમ તથા છકાય જીવને વધ બાર અવિરતિ છે. પાપ
नव सोल कसाया पनर जोग इय उत्तरा उ सगवन्ना । इगचउपणतिगुणेसु, चउतिदुइगपच्चओ बंधो ॥५२॥
નવ અને સેળ કષાયે, પંદર વેગ આ પ્રમાણે ઉત્તરભેદ વળી સત્તાવન છે, એક-ચાર-પાંચ ત્રણ ગુણસ્થાનકેને વિષે ક્રમશઃ ચાર, ત્રણે, બે, એક પ્રત્યયિક બંધ છે. પરા
चउमिच्छमिच्छअविरइपच्चझ्या सायसोलपणतीसा । जोग विणु तिपच्चइयाऽऽहारगजिणवज्ज सेसाओ ॥५३॥
ચાર, મિથ્યાત્વ, મિથ્યાત્વ-અવિરતિ પ્રયિક ક્રમશઃ સાતા, સોળ અને પાંત્રીસ પ્રકૃતિઓ બંધાય છે (અર્થાતુ ચાર પ્રત્યયિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org