________________
૧૦૪
-
સામાયિક-છેદેપસ્થાપનીય – પરિહારવિશુદ્ધિ – સૂક્ષ્મસ પરાય, ચથાખ્યાત—દેશવિરતિ—અવિરતિ (સયમ માણા), તથા ચક્ષુ-અચક્ષુઅવધ કેવળ દશ ન અનાકાર (દન માણા) છે. ૫ ૧૨ માં
किण्हा नीला काऊ, तेऊ पहा य सुक्क भव्वियरा । वेग खड्गुवसम मिच्छ मीस सासाण सन्नियरे ॥ १३ ॥
કૃષ્ણ-નીલ-કાપેાત-તેજો-પદ્મ-શુકલ લેશ્યા, ભવ્ય-અભવ્ય તથા વૈદક-શાયિક-ઉપશમ મિથ્યાત્વ-મીશ્ર-સાસ્વાદન (સમ્યકત્વ માણા) સન્ની અને ઇતર (અસંજ્ઞી) ।। ૧૩ । માગ ણામાં જીવસ્થાનક—
आहारेयर भेया, सुरनरयविभंगम इसुओ हिदुगे । सम्मत्ततिगे म्हासुका सन्नी सन्निदुगं ॥४॥ આહારક તથા ઈતર (અણુાહારક) માગણુાના ઉત્તર ભેદો છે. દેવ, નરક, ત્રિભંગ, મતિ, શ્રુત, અવધિદ્ધિક, સમ્યકત્વત્રિક, પદ્મ, શુકલ સજ્ઞી માણાઓને વિષે સજ્ઞી દ્વિક (સજ્ઞી પંચે. પર્યાપ્તા, સની પુ'ચે. અપર્યાપ્તા જીવ ભેદ) જાણવા. ૫ ૧૪
तमसन्निअपज्जजुय, नरे सबायरअपज्ज तेऊए ।
थावर इगिंदि पढमा, चड बार असन्नि दु दु विगले ॥ १५ ॥
અપર્યાપ્તા અસની યુક્ત તે એ મનુષ્યમાં તથા અપર્યાપ્ત ખાદર્ એકેન્દ્રિય સાથે તેજો લેફ્સામાં, સ્થાવર તથા એકેન્દ્રિયમાં પ્રથમ ચાર, અસ જ્ઞીને વિષે ખાર, વિકલેન્દ્રિયમાં (દરેકમાં) એ બે ભેદ જાણવા. ૧પપ્પા
दस चरम तसे अजयाहारग तिरि तणु कसाय दु अनाणे । पढमतिलेसा भवियर, अचक्खु नपु मिच्छि सव्वे वि. ॥१६॥
ત્રસકાયમાં છેલ્લા દશ (એકેન્દ્રિયના ચાર સિવાય), અવિરતિ, આહારક તિય ́ચ, કાયયેાગ, કષાય (ચાર), એ અજ્ઞાન, પ્રથમ ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય અચક્ષુ, નપુસક વેદ, મિથ્યાત્વને વિષે સર્વે (જીવભેદ જાણુવા) ૫ ૧૬ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org