________________
મ. તથા પૂ. સાધ્વીજી શ્રી ઈદ્રજીથી મ. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી માના શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પણ અવારનવાર શુભ પ્રેરણા મળતા ટ્રસ્ટના સુકૃતના કાર્યોમાં વેગ આવી રહ્યો છે. : શ્રુતભક્તિના કાર્યોમાં પદાર્થ પ્રકાશના ભાગો ઉપરાંત પ. પૂ. પન્યાસજીશ્રી નિત્યાનંદવિજયજી ગણિવરશ્રી દ્વારા અનુવાદ કરાયેલ બૃહક્ષેત્રસમાસાદિ ગ્રંથનું પણ અમે પ્રકાશન કરેલ છે.
• પ્રરતૂત ગ્રંથ ચતુર્વિધ સંઘમાં ખૂબ આદર અને બહુમાનને પાત્ર બને અને અનેક પુણ્યાત્માઓ આ ગ્રંથ દ્વારા ખૂબ ખૂબ સ્વાધ્યાય અને તત્વચિંતનાદિ કરીને અપૂર્વ કર્મનિર્જરાને પ્રાપ્ત કરે એજ એક માત્ર શુભાભિલાષા. - સાત ક્ષેત્રની ભક્તિ, અનુકંપાદિ– સુકૃતેના વિશેષ વિશેષ લાભ મળે એજ એક માત્ર શાસનદેવને અભ્યર્થના.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તારાચંદ અંબાલાલ શાહ બંસીલાલ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org