________________
ઉદયપ્રકરણ - પરિશિષ્ટ - ૧
સંખ્યા
પ્રકૃતિઓના નામ અપર્યાપ્ત ૨ દોર્ભાગ્ય - અનાદેય
૧Tદુ:સ્વર
સાદ્યાદિ
સ્વામિત્વ લબ્ધિ અપર્યાપ્ત મનુ - તિર્યંચ ૧લે ગુણ૦ નારક, લબ્ધિ અપર્યાપ્ત, સ્વોદયવર્તી ગર્ભજ તિ-મનુo-દેવ-વિક્લ૦ - એકે ૧થી૪ગુણ૦ ભાષા પતિએ પર્યાનારકો, કેટલાક પર્યાવિક્લે, પંચેતિo - મનુષ્ય ૧થી૧૩ ગુણ તેઉ વાયુ, નારક, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યા, સ્વોદયવર્તી શેષ જીવો ૧થી૪ ગુણ સર્વદેવો, કેટલાક મનુ સર્વવ્રતધારી મનુo ૧થી૧૪ ગુણ૦ નારક, તિર્યંચ અને નીચકુલોત્પન્ન મનુ,
૧થી૫ ગુણ આ ૩ | ૧થી૧૨ ગુણ૦ ના ચારગતિના
અયશ : કીર્તિ
૧T ઉચ્ચગોત્ર
૧ નીચગોત્ર
અંતરાય-૫
૫ ૧૫૮
યંત્ર નંબર-૧ની ટી) ૧- ટીકાર્યમાં લખેલ ટીપ્પણ ન જુઓ.
૨ - ત્યાં પ્રથમ અંતર્મુહુર્ત દેવોને સાતાનો અને નારકોને અસાતાનો જ ઉદય હોય. નારકોને સાતાનો ઉદય જિનેશ્વરના કલ્યાણક સમયે, કેટલાક નારકોને ભવપર્યત અસાતાનો ઉદય હોય છે. દેવોને ઇર્ષાદિ કારણે અસાતાનો ઉદય હોય છે.
- ૩ - દારિકશરીરની અપેક્ષાએ લબ્ધિ કરણ પર્યાપ્ત હોવા છતાં આરબ્ધ વૈક્રિયશરીરની અપેક્ષાએ હજુ કરણ અપર્યાપ્તા જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સંબંધી કરણ અપર્યાપ્તા માટે છે. લબ્ધિ પ્રત્યયિક શરીર માટે નહીં.
૪ - તિર્યંચ - મનુષ્યો ઉત્તરવૈક્રિયકાળ પુન્યોદયવાળા હોવાથી ગમે તેવું શરીર બનાવે તોય સમચતુરસનો જ ઉદય ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર શુભવિહાયોગતિ માટે જાણવું.
૫ - દારિક - વૈક્રિય - આહારક આ ૩માંથી કોઇપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરનાર શરીરસ્થ જીવો કહેવાય. તેથી વિગ્રહગતિમાં કે કેવલીસમુદ્ધાતમાં - ૩ / ૪| પમા સમયે કાર્પણ કાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય ઉદીરણા હોતા નથી.
૬ - જ્યાં સુધી શ્વાસોચ્છવાસ અને ભાષાનો નિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવલીઓને શ્વાસ - સુસ્વર/ દુઃસ્વરના ઉદય - ઉદીરણા હોય છે.
૭ - નીચકુલોત્પન્ન મનુષ્ય પણ જ્યારે દેશ કે સર્વવિરતિધર બને છે ત્યારથી તે જીવને ઉચ્ચગોત્રના જ ઉદય ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર હોય તો પણ નીચગોત્રનો જ ઉદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org