________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૬૭
હોવાથી કુલ ૬૯૧૨, એમ ૩૭૦ના ઉદયે કુલ ૮૦૮૩, ૩૧ના ઉદય ૧૧૫૨ ભાંગામાં ત્રણ-ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૩૪૫૬, એમ ઉદયભંગ સુશિત સર્વ મળી ૧૮૬૫૩ સત્તાસ્થાનો હોય છે.
દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ આઠ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાનો ને આઠ ગુરાતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુશિત કુલ સત્તાસ્થાનો ૧,૪૯,૨૨૪ થાય છે.
નરક પ્રાર્થોગ્ય ૨૮ના બંધ ૩૦ના ઉદય મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો ઘટતાં હોવાથી ૧૧૫૨ને ચારે ગુણતાં ૪૬૦૮, અને પં૰ તિ ના ૧૧૫૨ ભાંગામાં ૮૯ વિના ત્રણ - ત્રણ હોવાથી ૧૧૫૨ને ત્રણે ગુણતાં ૩૪૫૬, એમ કુલ ૮૦૬૪, અને ૩૧ના ઉદયે ૧૧૫૨ ભાંગામાં ત્રણ ત્રા હોવાથી કુલ ૩૪૫૬. એમ નરક પ્રાોગ્ય ૨૮ના બંધ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૧,૫૨૦ થાય છે.
નરક પ્રાયોગ્ય બંધ એક પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત સત્તાસ્થાનો પણ તેટલાં જ હોય, તે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં બતાવેલ સત્તાસ્થાનોમાં ઉમેરવાથી બન્ને પ્રકારના ૨૮ના બંધના બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત સર્વ સત્તાસ્થાનો ૧,૬૦,૭૪૪ થાય છે.
૨૯નું બંધસ્થાન પર્યા૰ વિક્લેન્દ્રિય, પં તિ, મનુ૰ તેમજ દેવ પ્રાયોગ્ય છે. અને તેના બાંધનારા સામાન્યથી ચારે ગતિના જીવો યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ સુધીના નવ ઉદયસ્થાનો, અને કેવળીના આઠ ભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૩ આદિ પ્રથમના છે, તેમજ ૭૮નું, એમ સાત સત્તાસ્થાનો હોય છે. બાકીનાં પાંચ સત્તાસ્થાનો માત્ર ક્ષેપકોશમાં નવમા ગુઢ્ઢા૰ ના સંખ્યાતા ભાર્ગો પછી જ ઘટતાં હોવાથી અહીં સંભવતાં નથી.
ત્યાં અનેક જીવો આશ્રયી ૨૧-૨૫ અને ૨૬ એ ત્રઙા ઉદયસ્થાનોમાં સાત-સાત એમ કુલ ૨૧, ૨૪ના ઉદયસ્થાનમાં પાંચ, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૭૮ વિના છ-છ માટે ૨૪ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ચાર એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૫૪ હોય છે.
જો ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે :-૨૧ના ઉદયે એકે ના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ ના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૯૨-૮૮૮૬-૮૦ અને ૭૮ આ પાંચ-પાંચ સત્તાસ્થાનો હોવાથી ૨૩ને પાંચે ગુાતાં ૧૧૫, અપ૰ મનુ ના એક ભાંગામાં ૭૮ વિના આ જ ચાર, અને પર્યા૰ મનુ ના આઠ ભાંગામાં ૯૩ આદિ છ હોવાથી આઠને છ એ ગુણતાં ૪૮, નારકના એક ભાંગામા ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ, અને દેવતાના આઠ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી સોળ, એમ કુલ ૧૮૬ સત્તાસ્થાો થાય.
૨૪ના ઉદયે અગ્યાર ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૫૩.
૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૭ ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૨૯, વૈ, તિ。 ના આઠ અને દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે બે હોવાથી ૩૨, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રા, વૈ. મ ના આઠમાં પ્રથમના ચાર હોવાથી આઠ ને ચારે ગુડ્ડાતાં ૩૨, આહા૰ ના એકમાં એક ૯૩, એમ કુલ ૯૭ સત્તાસ્થાનો થાય.
૨૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ ભાંગામાં પહેલાંની જેમ ૫૩, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ ના ૨૮૯, એમ ૨૯૮માં પાંચ -પાંચ હોવાથી ૨૯૮ને પાંચે ગુણતાં ૧૪૯૦, અપ૰ મનુ૦ ના એકમાં ૯૨-૮-૮૬-૮૦ એ ચાર, અને પર્યા૰ મનુ ના ૨૮૮માં ૯૩ આદિ પ્રથમના છ છ હોવાથી ૨૮૮ને છએ ગુણતાં ૧૭૨૮, એમ કુલ ૩૨૭૫ સત્તાસ્થાન.
૨૭ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર-ચાર હોવાથી ૨૪, વૈ。 તિના આઠ, દેવતાના આઠ, આ સોળમાં બે-બે હોવાથી ૩૨, વૈ૰ મ ના ૮માં ૯૩ આદિ પ્રથમના ચાર હોવાથી ૩૨, આહારકના એકમાં ૯૩નું એક, અને ના૨કના એક ભાંગામાં ૯૨-૮૯ અને ૮૮ એમ ત્રણ કુલ ૯૨ સત્તાસ્થાન.
૨૮ના ઉદયના વિક્લ૦ ના છ, પં૰ તિવ્ર ના ૫૭૬, આ ૫૮૨ માં ૯૨-૮૮-૮૯-૮૦ આ ચાર-ચાર હોવાથી ૫૮૨ ને ચારે ગુણાતાં ૨૩૨૮, વૈ, તિ ના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨ માં બે-બે હોવાથી ૬૪, સાત મનુ ના ૫૭૬માં ૯૩ આદિ ૬-૬ હોવાથી ૫૭૬ ને છ એ ગુતાં ૩૪૫૬, વૈમનુના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૩૨ અને ઉદ્યોતવાળા વૈ યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩નું એક હોવાથી બે, નારકના એક ભાંગામાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ, એમ કુલ ૫૮૮૭ સત્તાસ્થાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org