________________
૧૪. ટ્રસ્ટ ન કરવામાં આવે તો આજની કાયદાકીય પરિસ્થિતિ મુજબ દાતાએ આપેલ રકમ સંઘમાં જમા ન થતાં ગેરવહીવટ થવાની સંભાવના રહે છે. દાતા તરફથી થયેલ રોકડ ચૂકવણી પણ જો ટ્રસ્ટનું કાયદેસર લેટરપેડ ન હોય તો અયોગ્ય માર્ગે જાય તેવી સંભાવના છે, જ્યારે ટ્રસ્ટ હોય તો તેવું બનવું શક્ય નથી
૧૫. સંસ્થાની કોઈપણ મિલકતનું ખરીદ-વેચાણ ટ્રસ્ટના નામે થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં હકદાવાનો પ્રશ્ન ક્યારેય ઉભો થતો નથી. તે મિલકતના ખરીદ-વેચાણમાં થયેલ નફો-નુકશાની પણ ચોપડે નોંધી શકાય છે.
૧૬. દાતાને રજીસ્ટર ટ્રસ્ટની રસીદ મળવાથી દાનમાં વિશ્વાસ ઉભો થાય છે.
આથી અત્યારની કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ કરવું અનિવાર્ય બન્યું છે.
૧૫૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?