SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે... પરમતારક પરમાત્માના શાસનમાં અનેકાનેક ભવ્યજીવો સન્માર્ગથી દૂર ફેંકાઈ રહ્યા છે. સન્માર્ગ સમકિત આદિ કોઈ ચોક્કસ સમુદાયની માલીકીના તો નથી જ. વાતોથી કંઈ સમકિતી ન બનાય કે બીજાને સમકિત ન પમાડાય પરંતુ તેના માટે પ્રયત્ન કરવા પડે. આજ પ્રયત્નના એક ભાગ રૂપે આ પુસ્તક રજુ કર્યું છે. જયારે જૈનોને ઈત્તરોના સ્થાનોમાં જતા જોઈએ, ત્યાંના તાવીજ, દોરાઓ બાંધતા જોઈએ, ચુંદડીઓ લેતા જોઈએ, ચાંદલાઓ કરતા કે ત્યાની કંઠી બાંધતા જોઈએ અને લાખો-કરોડો રૂપીયા ત્યાં વેડફતા જોઈએ ત્યારે હૃદયમાં આર્ત-રૌદ્રધ્યાન થયા વિના રહેતું નથી. જીવ કકડી ઉઠે બોલે... “પરમાત્માના શાસનની આવી હાલત?” લોકો જયાં ત્યાં અથડાય છે, અરે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં પણ મોટો વર્ગ આ વાતથી દૂર નથી. તેમને બચાવવાની તેમને સન્માર્ગે જ રાખવાની અને તેમનામાંથી સમક્તિ નજ જાય તેવી ભાવનાના અંતે એક સફળ પ્રયાસ એટલેજ આ પ્રસ્તુત પુસ્તક મનાં સંસાર સાર'..... ૨૦૮ મન્ત્ર સંસાર સાર... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy