________________
મૂલ મંત્ર યક્ષા ઃ
ૐ હીં શ્રીં હીં પદ્મ પદ્માસને ધરણેન્દ્રપ્રિયે પદ્માવતી શ્રીં મમ કુરૂ કુરૂ દુરિતાની હર હર સર્વ દુષ્ટાનાં મુર્ખ બંધય બંધય હ્રીં શ્રીં નમઃ
આ મત્રંનો સવા લાખ જાપ. રવિવારે ગુગલનો હોમ કરવો દ૨૨ોજ શ્રીમદ્ ગીર્વાણ...આદિ સ્તોત્ર કરવા.
૧૭૦
શ્રી પદ્માવતી માતાજીનો કવચ
પદ્માવતી મહાદેવી, સર્વદુષ્ટનિવર્તિની., મંથિની સર્વશત્રૂણાં, પ્રસન્નતા ભવ ભારતી. પુણ્યપ્રકાશિની દેવી, ગુહ્યાત્ ગુહ્યતર મહત્., પદ્માવતી મહાદેવી, કવચે કવચે કવચોત્તમા. પદ્માવતી નિધાનં યત્, સ્વષ્ટ રત્નર્મહાદ્ભુતમ્, સુશિષ્યાય પ્રદાવત્યા, જયાદેવી ગુણોત્તમા. પદ્માવતી મહામાયા, કવચં સારમદ્ભુતમ્, બ્રહ્મ ઈન્દ્રે પદ્મરક્ષે, પદ્મનભમહત્યપિ. તંત્ર રક્ષેત્કૃતિકીર્તિ, મુખં રક્ષતુ ભારતી., કર્ણો રક્ષેત્ સ્તુતિશ્રદ્ધા, નાસિકાયાં સુગંધિકા. સ્કંધ સ્કંધાવતીદેવી, હૃદય બુદ્ધિસિદ્ધિદા., જ્ઞાનદાયી સદા રક્ષેતુ, નાભિ મધ્યે વ્યવસ્થિતા. કામરૂપા મહાદેવી, શિરો રક્ષતું મે સદા., જંઘાયાં મે સદા રક્ષેતુ, કામદા કામવર્તિની જાનુ રક્ષર્તિ માતંગી શ્રીપ્રદાકાશગામિની,, ગવિવેંગી વેગદાયી, રક્ષતાં મે પહ્રયમ્, અંગન્યાસં કરન્યાસ, જિનેન્દ્રઃ કથિત પુરાઃ, યો નિત્યં ધારયેદ્ ધીમા, ઈન્દ્રતુલ્યો ભવેશરઃ ત્રિકાલં પઠતે નિત્ય, ક્રોધ-લોભ વિવર્જિત; સર્વસિદ્ધિમવાપ્નોતિ, લભતેડભ્યુદયં પદમ.
।। ઈતિ શ્રી ભગવતી દેવી પદ્માવતી કલ્પ ||
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org