________________
સંબોધન - નમો એ સંબોધન છે. વિશેષણ
- અરિહંત એ વિશેષણ છે. દ્વિપાક્ષિક દ્રવણ - અહી ભાવ-પ્રતિભાવનું આદાન-પ્રદાન થાય છે. માટે અદ્વૈતનો અનુભવ શકય બને છે.
બધા જ નામ રૂપોમાં તારું દર્શન કરીએ.
બધા જ નામ રૂપોમાં તારી સેવા કરીએ. પ્રભુ બધા માટે છે. He is available to all. જીવોમાં દ્વિપાક્ષિક દ્રવણ હોય તો ભાવ જગતની એકતા બને છે. ભગવાન અને ભગવાનની વાણી ત્રિકાલ અને ત્રણલોક વ્યાપી છે. સંસારમાં રાગ એકપાક્ષિક છે. ફરનીચર, ફલેટ, ફીયાટનો તમને રાગ છે. પણ આ જડ દ્રવ્યોને શું તમારા પ્રત્યે રાગ છે? નથી.
અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સાધ્વીથી ચંદ્રોદયાશ્રીજી મ. ભચાઉમાં સ્વરોદયવિજ્ઞાનનો અનુભવ કહેતાં જણાવે છે કે, (જમણાક) સૂર્ય નાડીમાં થતો જાપ શત્રુનાશ માટે થાય છે અને (ડાબીર) ચંદ્ર નાડીમાં થતો જાપ ત્રિભુવન પૂજ્યતા આપે છે. અને આત્મા જોડે અભેદતાનો અનુભવ કરાવે છે.
| ઈતિ શ્રી મંત્ર શક્તિ પ્રકરણમ્ |
૧૫
મન્ત્ર સંસાર સાર.. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org