________________
(૯૧) માણિભદ્રવીરનો સિદ્ધમંત્ર :
૩ૐ હ્રીં શ્ર માણિભદ્રરાય શ્રી પૂર્ણભદ્રસેવિતાય કાં કામીતાર્થ
પ્રીતિદાયિને દ: દ: દ. કર્લી સઃ સઃ સ્વાહા ! (૯૨) માણીભદ્ર દેવને પ્રત્યક્ષ કરવાનો મંત્ર :
ૐ આં ક્રાં હાં હું દૂૉ દૂ ર્વી કર્લી હૂં મેં સ્રોં ૐ નમો ભગવતે શ્રી માણિભદ્ર ક્ષેત્રપાલાય કૃષ્ણવર્ણાય ચતુર્ભુજાય જિનશાસનભકતાય હિલી હિલી મિલી મિલી
કીલી કીલી ચક્ષુર્મયાય ઠઃ ઠઃ ઠઃ સ્વાહા | (૯૩) શ્રી શંખની આરાધનાનો બીજ મંત્ર :
ૐ હ્રીં શ્રીં કર્લી બ્લે સ્ફટીક શંખ નિધયે દક્ષિણાવર્ત શંખાય નમઃ
ચાંદીની થાળીમાં ચાંદીના રૂપીયા પર શંખ પધરાવો. ૧ માળા ગણવી. પીળું વસ્ત્ર-આસન-માળા-ધૂપ કરવો. પુનમે પ્રક્ષાલ કરવો. ધનતેરસે પૂજા કરવી. (૯૪) બટુક ભૈરવનો ચમત્કારીક મંત્ર દુઃખ દુર કરવા.
ૐ હું બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરૂ બટુકાય છું !
(બટુક ભૈરવએ સ્થાનકવાસી થા પાર્થચંદ્રગચ્છના અધિષ્ઠાયક દેવ છે.) (૯૫) પદ્માવતી માતાજીનો મંત્ર :
ૐ હ્રીં નમઃ નો ૪૨,૦૦૦ વાર જાપ ૭ દિવસમાં શુક્રથી શુક્ર સુધી કર્યા બાદ ૐ હ્રીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ: ના જાપ કરવાથી ખુબજ ફાયદો થાય. પછી ૐ હ્રીં શ્ર પદ્માવત્યે નમઃ ના ૧૦૦૦ જાપ ૪ર દિ. સુધી કરવા. (૯૬) સૂર્યનો મંત્રા
- ૐ નમઃ સૂર્યાય સહસ્ત્રકિરણાય હું સ્વાહા.
(સવારે સૂર્યોદય સમયે ૧ માળા.) (૯૩) ઘંટાકર્ણવીરનો મંત્ર :
ૐ હું એં કર્લી ઘંટાકર્ણ નમોડસ્તુ મમ કાર્યાણી સિદ્ધતુ !
(પ.પૂ.આ.ભ. બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નો જાપ) મનં સંસાર સારં..
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org