________________
(૫૨) બન્દિ મોક્ષ મન્ત્ર
ૐ નમો અરિહંતાણં જ નમઃ ૐ નમો સિદ્ધાણ માર્યું નમઃ ૐ નમો આયરિયાણં રમ્વર્યું નમઃ ૐ નમો ઉવજઝાયાણં હર્યું નમઃ ૐ નમો લોએસવ્વસાહણું બ્લ્યૂ નમઃ જુલ જુલુ કુલ કુલ ચલ ચલ મુલ મુલુ મમ બંદી મોક્ષ કુરૂ કુરૂ સ્વાહા ।
(૫૩) વિધા સિદ્ધી મહામન્ત્ર
ૐ હ્રીં અસિઆઉસા નમોડર્હ વાદિનિ સત્યવાદિનિ વદ વદ મમ વકઐ વ્યકત વાચયા સત્યં બ્રુહી બ્રુહી અસ્ખલિત પ્રચાર તં દેવ મનુજાસુર સહસી અહં અસિઆઉસા નમઃ સ્વાહા ।
(૫૪) ચિન્તાચુરણી મહામન્ત્ર
ૐ નમો ભગવતી પદ્માવતી સર્વજનમોહની સર્વકાર્યકરણી મમ વિકટ સંકટ હરણી મમ
મનોરથપૂરણી મમ ચિન્તામુરણી ૐ નમો પદ્માવતી નમઃ સ્વાહા । (૫૫) દેવ-પ્રસન્ન કરવા (ઉવસ્સગહરં મૂલ મંત્ર)
ૐ હ્રીં શ્રીં અહં નમીઉણ પાર્શ્વ વિહર વસહ જિન ફુલ્લીંગ હ્રીં શ્રીં નમઃ
(૧ લાખ જાપ)
(૫૬) ચારે દિશાઓ થી ધન પ્રાપ્તિ મંત્ર
ૐ નમો ભગવતી પદ્મ પદ્માવતી ૐ હીં શ્રીં પૂર્વીય, પશ્ચિમાય, ઉત્તરાય, દક્ષીણાય સર્વ અનાવશ્ય કુરુ કુરુ સ્વાહા ।
(૧૦૮ વાર ૧૦ ફૂંક)
(૫૭) ફોજદારી માં જીત માટે
ૐૐ હ્રીં ણમો સિદ્ધાણં સ્વાહા । (૧૧૫ વાર)
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
૧૪૫
www.jainelibrary.org