________________
(૧૦) સ્વપ્નમાં શુભ કથન તથા અશુભ કથન
ૐ નમો અરિહંતાણં સ્વપ્ન શુભાશુભ
વદ્ વદ્ કુષ્પોંડિણી સ્વાહા ! (રવિવારે ૧૦૮ વાર જાપ કરી સુઈ જવું.) (૧૧) વશીકરણ મંત્રા
ૐ નમો અરિહંતાણં અરે અરણી મોહિણી
– મોહય મોહય સ્વાહા. (ચોખાના ૧૦૮ દાણા મંત્રી નાખવા.) (૧૨) આંખનો દુખાવો દૂર કરવા માટે
ૐ હું Ø કર્લી ક્રો સર્વ સંકટ નિવારણેભ્યો
શ્રી પાર્શ્વનાથ યક્ષેભ્યો નમઃ સ્વાહા ! (૧૩) લાભાંતરાય કર્મ નાશક મંત્રા
ૐ હ્રીં શ્રીં કર્લી મમ લાભાન્તરાય કર્મ
નિવારણાય સ્વાહા // (૧૪) સંકટ નિવારક શાન્તિદાચક મન્ચ
ૐ હ્રીં શ્ર અહં શ્રી અ મિ આ ઉ સા નમ:,
મમ સર્વ શાન્તિમ્ કુરુ કુરુ સ્વાહા | (૧૫) ધન સંપતિ રક્ષા મ7
ૐ હૌં હું હઃ કલિકુંડ સ્વામિને જયે વિજયે અપ્રતિચકે અર્થસિધ્ધી કુરુ કુરુ સ્વાહા
(આ મંત્ર ભસ્મથી લખી પૈસાના ભંડારમાં રાખવું.) (૧૬) વાંછિત ફલ દાયક મન્ના
- ૐ હ્રીં શ્રીં શ્રિયે ધનકારિ ધાન્યકારિ હું
Ø કલિકુંડ સ્વામિનિ મમ વાંછિત કુરુ કુરુ સ્વાહા ! (૧૭) સ્મરણ અને ચિંતન કરેલા કાર્યની સિદ્ધી
ૐ હ્રીં શ્રીં કર્લી બ્ કલિકુંડ દંડ સ્વામિની
સિદ્ધ જગત્ વશ્ય આનય આનય સ્વાહા. (૨૧-૧૦૧ વાર) મન્ત્ર સંસાર સાર...
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org