________________
મંત્ર : ૩ૐ નમો ભગવતે અષ્ટમહાનાગકુલોચ્ચાટિનિ કાલદંષ્ટ મૃતકોત્થાપિની પરમંત્ર પ્રણાશિની દેવિ શાસનદેવતે ૐ નમો નમઃ સ્વાહા ! વિધિ : ચૌત્રીશમી ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મદોન્મત્ત હાથી વશ થાય છે.
હેતુઃ હાથી, સર્પને વશવર્તી કરી શકાય. ભિન્નભ-કુભ-ગલદુજ્જવલ-શોણિતાત, મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગઃ | બદ્ધ-ક્રમઃ ક્રમગત હરિણાધિપોડપિ, નાકામતિ ક્રમયુગા-ચલ-સંશ્રિત તે રૂપા.
અર્થ : હાથીના ચીરી નાખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્જવળ અને લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પણ રૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલ હોવા છતાં પણ
આક્રમણ કરી શકતો નથી.
- સદ્ધિઃ ૐ હું અહં ણમો વયણબલીણી મંત્ર : ૐ નમો એવુ વૃોષ વદ્ધમાન તવ ભયહર વૃત્તિવર્ણા યેષુ મંત્રાઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પરમ– નિવેદનાય નમઃ સ્વાહા ! વિધિ : પાંત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સિંહ વાઘ વગેરેનો ડર રહેતો નથી. હેતુ : હિંસક પશુઓનો ભય ટળે.
!
Pય કકય ના Rણ
E
/
| |
ર.
મનં સંસાર સાર..
૧ ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org