________________
મંત્ર : ૐ નમઃ શ્રી વીરેહિ ભય ભય મોહય-મોહય સ્તંભય સ્તંભય અવધારણ કુરૂ કુરૂ સ્વાહા |
વિધિ : બાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત, પિશાચ, ચૂડેલ આદિ દૂર થાય છે. અહીં હળદરના ગાંઠિયાને ૨૧ વાર અભિમંત્રિત કરી ચાવવાથી જ ભૂત પિશાચ-ચૂડેલ દૂર ભાગે છે.
હેતુ : પ્રેત, ભૂત, પિશાચાદિ દૂર થાય.
ત્વામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ, માદિત્ય-વર્ણ-મમલં તમસઃ પરસ્તાત્ । ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પન્થાઃ ||ર૩|| અર્થ : મુનિઓ આપને શ્રેષ્ઠ પુરુષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યનાં જેવાં તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યક્ રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે. કારણ કે હે મુનીંદ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી.
ઋદ્ધિ : ૐ હ્રીં અહં ણમો આસીવિસાણું ।
મંત્ર : ૐ નમો ભગવતિ જયવતિ મમ સમીહિતાર્થે મોક્ષસૌખ્યું કુરૂ કુરૂ
સ્વાહા ।
fu bth weath all
વાપી
下
मुल्य पर मांस
群 श्री
55
*****
Romani P = lew+ the
异
મન્ત્ર સંસાર સારું...
કે સાહ
मापन गतः परस्तान
Jain Education International
.
વિધિ : ત્રેવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત-પ્રેત ટકતા નથી. જયારે કોઈને વળગેલા પ્રેતની બાધા દૂર કરવી હોય, ત્યારે પ્રથમ ૧૦૮ મંત્ર બોલીને આત્મરક્ષા કરવી અને પછી આ મંત્રથી ઝાડો દેવો.
હેતુ : શરીરની રક્ષામાં સહાયક બને.
For Personal & Private Use Only
૧૨૧
www.jainelibrary.org