________________
S
Livલા (૫
परतो वेष्टयूम
HITRA
ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથને જેઓ આશ્રય કરીને રહેલા છે, તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવશ્ય મળે છે.) ત્રાદ્ધિ : ૐ હું અહં ણમો વિકલમઈણ . મંત્ર : ૐ નમો ભગવત્યે ગુણવત્યે મહામાનચ્ચે સ્વાહા !
વિધિઃ ચૌદમી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી, તથા યંત્ર મસ્તક પર, ભુજા પર કે હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. વળી પવિત્ર થઈને શ્વેત વસ્ત્ર પહેરીને, શ્વેત જપમાળાથી ત્રણ કાળ ધૂપ-દીપપૂર્વક ૧૦૮ વાર જાપ કરી, ઘી, ગૂગળ, કસ્તૂરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી, અગર,
શિલારસ વગેરેની ગુટિકા બનાવી હોમ કરવાથી, તેમ જ ત્રણે કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યો વડે પૂજા કરવાથી મહામુર્ખ પણ વિદ્ધાન થાય અને લક્ષ્મીની વૃદ્ધિ થાય શત્રુનો ભય ટળે છે. હેતુ : સ્મરણ શક્તિ તીવ્ર બને.
ચિત્ર કિમત્ર ? યદિ તે દિશાંગનાભિનત. મનાગપિ મનો ન વિકાર-માર્ગમ્ |
કલ્પાન્ત-કાલ-મરતા ચલિતા-ચલેન,
કિં મંદરાદ્રિ-શિખર ચલિત કદાચિત ? ll૧૫ll અર્થ : પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે. છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપિ કંપે છે? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરા પણ વિકારના માર્ગે વિચલિત થયું નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે? સદ્ધિ : ૩ૐ હું અહં ણમો દસપુવીર્ણ | મંત્ર : ૐ નમો ભગવતી ગુણવતી સુસીમા-પૃથ્વી-વજશૃંખલા માનસીમહામાનચ્ચે સ્વાહા. મનં સંસાર સારં...
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org