________________
ET. ED THE
સદ્ધિઃ ૩ૐ હું અહં ણમો સયંબુદ્ધીણું / મંત્ર : ૐ હૉ હી હો હઃ શ્રાઁ શ્રી બ્રૂ થઃ સિદ્ધબુદ્ધ કૃતાર્થો ભવ ભવ વષ સંપૂર્ણ સ્વાહા
વિધિ : દશમી ગાથા ઋદ્ધિ અને મંત્રનો
સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી રાજદરબારમાં જય થાય છે. આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી પુષ્યયોગે અથવા દિવાળીના દિવસે નાહી, ધોઈને ધૂપ-દીપ સહિત લખવો. પછી નૈવેધ વિ. થી પૂજ્ય કરીને પંચામૃતનો હોમ કરવો અને ૨૨૦૦૦ મૂળ મંત્રનો જાપ કરી
સેવંતી તથા જાઈનાં ફૂલથી પૂજા કરી, સોનાના માદળિયામાં મૂકી સાથે રાખવો, તેથી ધૂતમાં અવશ્ય જય થાય છે. કૂતરાનું વિષ ઉતારવા માટે ૭ મીઠાની કાંકરી લઈને તે દરેકને ઉપર્યુક્ત મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરવાથી હડકાયા કૂતરાનું ઝેર ચડે નહિ. હેતુ : વાદ, વિવાદમાં વિજય પ્રાપ્ત થાય.
દૂર્વા ભવન્ત-મનિમેષ-વિલોકનીયું, નાન્યત્ર તોષ-મુપયાતિ જનસ્ય ચક્ષઃ | પીવા પયઃ શશિકર ધુતિ-દુષ્પસિન્ધોઃ,
ક્ષારં જલ જલનિધેરશિતું ક ઈચ્છે ? I૧૧ll. અર્થ : અનિમેષ નયને જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો હવે બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રનાં કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રના પાણીને પીધા પછી સમુદ્રનાં ખારા પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ ન કરે) બદષિ : ૐ હું અહં ણમો પત્તેયબુદ્ધીણું / મંત્ર : ૐ હ્રીં શ્રી કલીં શ્રાઁ શ્રી કુમતિ નિવારિયૅ મહામાયાયે નમઃ સ્વાહા |
૧૧૨
મન્ત્ર સંસાર સાર..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org