________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
શ્રી ભક્તામર કલ્પ ભક્તામર-પ્રણત મૌલિ-મણિ-પ્રભાણા, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ સમ્યક્ પ્રણમ્ય જિન-પાદયુગ યુગાદા,
વાલંબન ભવજલે પતતાં જનાનામ ll૧ILL અર્થ: જેમનાં ચરણોમાં ઝૂકેલા દેવાનાં મુગટનાં મણિ એવા ઝળહળે છે કે જાણે પાપનાં તિમિરને વીંધી નાખે છે. ભવ સાગરમાં ડૂબતાં લોકો માટે સહાય રૂપ આદિનાથ તીર્થંકરનાં ચરણકમળને હું હાર્દિક નમન કરું છું. બદ્ધિ : ૐ હું અહં નમો અરિહંતાણં, નમો જિહાણે, હોં હી હૈં હૌ” હૂઃ અસિઅઉસા અપ્રતિચક્ર ફર્ વિચક્રાય ઝોં ઝોં સ્વાહા ! મંત્ર : ૐ હૉ છું હું શ્રીં કલી હૂં ક ૩ૐ હ્રીં નમઃ
વિધિ : ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર દાડમની કલમ દ્વારા કેશરથી લખી, તેને ધૂપથી વાસિત કરીને માદળિયામાં નાંખીને પાસે રાખવાથી સર્વ પ્રકારનાં વિદનો દૂર થાય છે. દિવાળીનાં ત્રણ દિવસમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી પૂર્વ દિશાએ મુખ રાખી સવા લાખ જાપ
જપવાથી સકલ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સંપત્તિ, અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હેતુ : ઋદ્ધિ-સિદ્ધિ અને સંપદાની પ્રાપ્તિ થાય.
યઃ સંસ્તુતઃ સકલ વાડ્મય તત્ત્વ-બોધાદુભૂત બુદ્ધિ-પટુભિઃ સુર-લોક-નાઃ |
સ્તોત્ર-ર્જગત્રિતય-ચિત્ત-હરે-રુદારે , સ્તોષ્ય કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ IIરી
Malable
baston luks!
મન્ત્ર સંસાર સાર... Jain Education International
૧૦૫ www.jainelibrary.org
For Personal & Private Use Only