SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પડે એ ધ્યાન રાખવું, એમાં પણ લાભ છે. પરમાત્માની આંખોને એકીટસે જોવાથી ત્રાટક” થાય છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાનો આનંદ અનેરો હોય છે માટે ધૂપ ઘરેથી લાવો તો વિશેષ લાભ થાય, અથવા ધૂપધાનીથી ધૂપ કરવો. (ચાલુ હોય એવો) ધૂપ અને દીપપૂજા ગભારા બહાર રહીને કરવી. ભગવાનની એકદમ નજીક કે નાકની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે. ધૂપ-દીવો કરતાં નાકથી ઉપર અને નાભિથી નીચે નહિ એ રીતે ધૂપ દીપ કરવા. ધૂપ બળીને સુવાસ આપે છે. આકાશમાં ઉંચે ઉડે છે એ જ રીતે હું પણ મોક્ષ તરફ - 86 - Jain Education Internationaler Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy