________________
છો. ખબર મોકલતા નથી... ચંદ્રમાં ને રવિ, તારલા ઓ સવિ મારા વ્હાલા ગુરૂની, ખબર લાવજો... ખબર લાવજો...
ખબર લાવજો...
પ.પૂ.પં.પ્ર.પુંડરિકરત્નવિજયજી મ. આદિ... પ.પૂ.પ્ર.સા.જિનેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ... તથા આપનો બાળ ભૂષણ
આપે મને જણાવ્યું હતું કોઈ ના દૃષ્ટિરાગી થવું નહીં. શાસન અનેકાંતવાદ-સ્યાદ્વાદ ના સિદ્ધાંતોથી શોભે છે. દરેકના ગુણાનુરાગી થવું બધાના નાનામાં નાના ગુણો જોવા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. જ્યારે આજે જે શ્રાવકો દૃષ્ટિરાગી હોતા નથી તેમને સામેથી સાધુ ભ. પૂછે છે તમે કોના ? અરે ગચ્છો - સમુદાયો હવે શ્રાવકોમાં પણ હોય છે?
w
20
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org