________________
(૫૨) વિક્ષેપાવર્તલિપિ, (૫૩) પાદાલિખિતલિપિ, (૫૪) હિસત્તરપદ સંધિલિખિત લિપિ, (૫૫) દશોત્તરપદ સંધિલિખિત લિપિ, (૫૬) અધ્યાહારિણી લિપિ, (૫૭) સર્વસંગ્રહણી લિપિ, (૫૮) વિદ્યાનુંલોમલિપિ, (૫૯) વિમિશ્રિત લિપિ, (૬૦) ઋષિતપસ્તપ્તલિપિ, (૬૧) ધરણી પ્રેક્ષણલિપિ, (૬૨) સર્વાષધ નિણંદલિપિ, (૬૩) સર્વસારસંગ્રહણી લિપિ, (૬૪) સર્વભૂતરુગ્રહણીલિપિ.
લિપિ વિષયમાં કંઈક વધુ પ્રકાશ પાડતાં આગમપ્રભાકર મુનિશ્રી પુણ્ય વિજયજી મહારાજ સાહેબ પોતાના ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખન કળા' નામે લેખમાં લખે છે કે મહારાજા અશોક પહેલાના જૈન સમવાયાંગસૂત્રમાં અને તે પછી રચાયેલા બૌદ્ધ લલિતવિસ્તારમાં બ્રાહ્મીને ખરોષ્ઠી સિવાયની બીજી ઘણી લિપિઓના નામો મળે
170 જ
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org