SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા | વિશેષ-૪ લિપિ અને આપણે આપણે ત્યાં પ્રચલિત બધી જ લિપિઓમાં સૌથી જૂની લિપિઓમાં સૌથી જૂની લિપિ તરીકે જાણીતી હોય, તો તે છે - બ્રાહ્મી લિપિ.. જેને આગમોનું લેખન પણ બ્રાહ્મી લિપિમાં થયેલ હોઈ ભગવતી સૂત્ર (જેનું મૂળ નામ છે - વિવાહપન્નત્તિ)ના પ્રારંભમાં પણ આ બ્રાહ્મી લિપિને “નમો ગંભીએ લિવીએ કહી નમસ્કાર પણ કરવામાં આવ્યો છે. બોદ્ધ ગ્રંથ લલિત વિસ્તર'માં ૬૪ લિપિના નામો આપેલા છે, તેમાં ત્રણ સર્વપ્રથમ નામ બ્રાહ્મી લિપિનું છે. આ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ વિશે એવું કહેવાય છે કે ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ - 167 - Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy