SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા || પ.પૂ. પરમોપકારી, આગમ દિવાકર, શ્રુત સ્થવીર, દર્શન પ્રભાવક પ્રવર્તક મુનિરાજ જબ્બવિજયજી મહારાજા... નાનકડી પણ ધૂપસળી આસમંત ને સુવાસિત જ નહીં પરંતુ અધ્યાત્મિક બનાવી દે છે. નાનકડો પણ દિપ ઓરડાને પ્રકાશમાન જ નહીં પરંતુ ઉષ્માભર્યો બનાવી દે છે. નાનકડું પણ ચંપકનું પુષ્પ માત્ર નાકને જ નહીં, દિલને ય તરબતર કરી દે છે. ઝીંઝુવાડા ગામે જન્મેલો બાળ ચીનુ ખુદ પણ દિયો જિનશાસનને દિપાવ્યું એણે! વિક્રમની ૧૯૭૯ની સાલ, મહા સુદી ૧ ના રોજ જ્યારે સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે દિવ્ય પ્રકાશમય પુત્રનું માતા મણીબેનની કુક્ષીએથી Jain Education Internationālor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy