SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રવિધિશુદ્ધ ૧૮ અભિષેક દ્વારા જિનબિંબની ઉર્જા અનેકગણી વધતી હોવાથી વધેલી તે ઉર્જા શ્રી સંઘની ઉન્નતિ, આબાદીમાં નિમિત્ત બને છે. શ્રી સંઘની શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-શાતા અને સમાધિનું કારણ બને છે. શ્રી સંઘની ભગવદોપદિષ્ટ મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને એ દૃષ્ટિએ ૧૮ અભિષેક તે પૌષ્ટિક અનુષ્ઠાન સ્વરૂપ પણ જાણવું જોઈએ. વિશિષ્ટ વિધાન - ૧૮ અભિષેક શાંતિક-પૌષ્ટિક અનુષ્ઠાન હોવા ઉપરાંત તેનું એક વિશિષ્ટ પાસું જિનબિંબની આશાતના નિવારણ અને ઉર્જા વધારવા સ્વરૂપનું છે. જે જિનબિંબની સેવા-પૂજા-પૂજન-ભક્તિ આદિના અનુષ્ઠાન દ્વારા શાંતિક-પૌષ્ટિક વિધાનો સફળ અને પ્રભાવશાળી બને છે એ જ જિનબિંબની કોઈ કોઈ પ્રકારે થઈ ગયેલી આશાતના આદિને કારણે જિનબિંબનો - 137 Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy