SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 38 હુ શ્ર શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કર કુરુ સ્વાહા ! જિનાલય શુદ્ધિકરણનું એક મહત્ત્વનું અંગ વિધિવિધાન : અઢાર અભિષેક અને વિલેપના પ્રભુના શાસનમાં વિધિવિધાનના વિષયમાં અનેકવિધ પૂજા-પૂજનો પ્રચલિત છે. કેટલાક શાંતિક વિધાન સ્વરૂપે હોય છે, તો કેટલાક પૌષ્ટિક વિધાન સ્વરૂપે હોય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કે શ્રી શાંતિસ્નાત્ર જેવા પ્રાચીન ગણાતા પૂજનો તો સંઘમાં પ્રચલિત જ છે, પણ પછીના કાળે છેલ્લાં થોડા વર્ષોમાં અન્ય પણ અનેક પ્રકારના નવનિર્મિત પૂજનોનો પ્રવેશ થયો. એ સર્વભક્તિ અનુષ્ઠાનોમાં પણ શાંતિક -પૌષ્ટિક સર્વવિધાનો કરતા એક અલગ તરી આવતું ભક્તિનું પ્રાચીન શાસ્ત્રોક્ત વિધાન હોય તો તે છે અઢાર અભિષેક વિધાન. એ અંજનશલાકા પ્રતિષ્ઠા - 134 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy