________________
૧૬)
૧૫) નવ અંગસિવાય હાથમાં કે લંછન પર પૂજા
ન કરાય. જો કેસરના રેલા ઉતરતા હોય તો પહેલા
કપડાથી રેલા સાફ કરવા, પછી પૂજા કરવી. ૧૭) સર્વ પ્રથમ શક્ય હોય તો મૂળનાયક
ભગવાનની પૂજા કરવી, પછી આરસના ભગવાન ત્યાર બાદ પંચધાતુના ભગવાન પછી સિધ્ધચક્ર ભગવાન, ગુરુમૂર્તિ, દેવ અને દેવી. લંછન - પરિકરમાં રહેલ હાથી - ઘોડા - વાઘાદિની પૂજા ન કરાય. પ્રભુના
હાથમાં પૂજા ન કરાય. ૧૮) નવંગી પૂજાનું મહત્ત્વ (વિધાન) છે, માટે
ફણાની પૂજા જરૂરી નથી, છતાં ફણાની પૂજા કરવી જ હોય તો અનામિકાથી કરવી,
કારણ કે ફણા પ્રભુનું જ અંગ છે. ૧૯) અષ્ટમંગલની પાટલી અક્ષત પૂજા રૂપે છે.
- 115 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org