________________
જોઈ છેલ છબીલાની ચાલ રે મન મારું લોભાણું રે ...૨.. વળી ભુરખી નાખી છે નંદલાલ રે સહુ ઘેલી કહે છે સંસાર રે મેં તો નીરખ્યા છે નંદકુમાર રે હવે રટણા લાગી છે દિન રાત રે થઈ શિર સાટાની વાત રે બ્રહ્માનંદને હાથે ઝાલી જાય રે
*
*
*
(૯૭) ચેતન એસા ગ્યાન વિચારો, સોહં સોહં સોહં સોહં વણુ ન બીયા સારો ચેતન..૧ નિશ્ચય સ્વલક્ષણ અવલંબી; પ્રજ્ઞા છેની નિહારો; ઈહ છેની મધ્યપાતી દુવિધા; કરે જડ ચેતન ફારો. ચેતન...૨ તસ ઍની કરગ્રહીયે જો ધન સો તુમ સોહં ધારો સોહં જાનિ દટો તુમ મોહં હૈ હૈ સમકો વારો. ચેતન. ૩ કુલટા કુટિલ કુબુદ્ધિ કુમતિ છેડો હું નિજ ચારો સુખ આનંદ પદે તુમ બેસી, સ્વપરÉ વિસ્તારો. ચેતન....૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org