________________
સદ્ધાએ, મેહાએ, ધીઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, ૩
* **
અન્નત્ય
અન્નત્ય ઊસિએણે નીસિએણે ખાસિએણં, છીએણ જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગુણ ભમલીએ પિત્તમુચ્છાએ; (૧) સુહુમેહિં અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિં, સુહુમેહિં દિક્રિસંચાલેહિં, (૨) એવમાઈએહિં, આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો; (૩) જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. (૫)
(એક નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો, અને થોય સાંભળવી)
શ્રી નવકારમંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ (કાઉસ્સગ્ગ પારીને થોય કહેવી)
થોય
મનહર મૂર્તિ અરિહંત તણી, મુજ આશ ફળી તુજ દર્શનની; કરું વંદના હૈયે ભાવ ધરી, ભવસાગર તરણી તું જ તરી.
Jain Education International
(પછી ખમાસમણ દેવું)
૧૫૨)
For Personal & Private Use Only
www.jainelibrary.org