________________
ણ
* પુષ્પ પૂજા કરતી વખતે બોલવાના દુહા + સુરભિ અખંડ કુસુમગ્રહિ, પૂજો ગત સંતાપ; સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમક્તિ છાપ ! પ્રભુ કંઠે કવી ફૂલની માળા, થુલ થકી વ્રત ઉચ્ચેરીએ; ચિત ચોખે ચોરી નવ કરીએ, સ્વામી અદત્ત કદાપિ ન લીજે
ભેદ અઢાર પરિહરિયે.... ચિત
* * *
* ધૂપની પૂજાનો દુહો * ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ ! અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી. અમે ધૂપઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ! અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી.
દીપક પૂજા કરતાં બોલવાનો દુહો * દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક !
મ (થાળીમાં ચોખા લઈને બોલવાનો દુહો) * શુદ્ધ અખંડ અક્ષત ગ્રહિ, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ !
*
*
*
(૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org