________________
(૧૬૪)
પરલોકે સુખ પામવા,
કર સારો સંકેત,
હજી બાજી છે
હાથમાં, ચેત ચેત નર ચેત.
જીતવું ખરેખરું
જોર કરીને દુશ્મન છે તુજ દેહમાં.
ગાફીલ થઈને ગમાર તું, ફોગટ થઈશ ફજેત, હવે જરૂર હોશિયાર થઈ. –ચેત ચેત..
તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહેશે પડ્યા. —ચેત ચેત..
રણખેત, -ચેત
પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત, માટીમાં માટી થશે. ચેત ચેત રહ્યાન રાણા રાજીઆ, સુર નર મુનિ સમેત, તું તો તરણા તુલ્ય છો. —ચેત
રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત, પછી નર તન પામીશ ક્યાં. —ચેત ચેત
માટે મનમાં સમજીને, વિચારીને કર વેંત, ક્યાંથી આવ્યો, ક્યાં જવું.
Jain Education International
કાળા કેશ મટી ગયા, સર્વે બન્યા છે શ્વેત, રહ્યું. —ચેત ચેત.
જોબન જોર જતું
ચેત
શુભ શિખામણ સમજીને, પ્રભુ સાથે કર હેત, અંતે અવિચળ એ જ છે. —ચેત
*
* *
૧૧૩
ચેત
For Personal & Private Use Only
—ચેત ચેત..
ચેત
www.jainelibrary.org