________________
(૧૪૮) છૂટાં છૂટાં તીર રે અમને મારો માં મોટાં બાઈજી રે,
મેથી સહ્યું નવ જાય છે; કલેજાં અમારાં જોને વીંધી નાખ્યાં બાઈજી રે,
છાતી મારી ફાટફાટ થાય છે.
બાણ રે વાગ્યાં ને અમારાં રૂવાડાં વધાણાં બાઈજી રે
મુખથી કહ્યું નવ જાય છે; આપોને વસ્તુ અમને લાભ જ લેવાને બાઈજી રે, પરિપૂર્ણ કરીને ક્રિયાય જી. -છૂટાં,
હજી બાણ તમને નથી લાગ્યાં પાનબાઈ!
બાણ લાગ્યાને હજુ વાર જી; બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને, દેહની દશા મટી જાય છે. -છૂટાં,
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નૈ પાનબાઈ!
પરિપૂર્ણ વચનમાં વરતાય છે; ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ! પૂરણ અધિકારી કહેવાય છે. છૂટાં
*
*
*
-100
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org