________________
(૧૪૫) આહા કેવું ભાગ્ય જાગ્યું, વરના ચરણો મળ્યા; રોગ શોક દારિદ્રય સઘળાં, જેહથી દૂરે ટળ્યાં. આહા. ૧ ફેરો ફર્યો છે દુર્ગતિનો, શુભ ગતિ તરફેણમાં, અલ્પ કાલે મોક્ષ પામી, વિચરશું આનંદમાં. આહા. ૨ જેમના તપનો ન મહિમા, કરી શકે શક્રેશ ભી; " તેમને હું આવું શું બાળક, શકિતનો જ્યાં લેશ નહીં. આહા. ૩ કામધેનુ કામકુંભ, ચિતામણિ પ્રભુ તું મળ્યો; આજ મારે આંગણે શ્રી વીર કલ્પતરુ ફળ્યો. આહા. ૪ લબ્ધિના ભંડારવાલા, વીર પીર જપતાં થયા; ગૌતમ શ્રી મોક્ષધામી એ પ્રભુની ખરી દયા. આહા. ૫
*
*
(૧૪૬) મોહે લાગી લટક ગુરુ ચરનનકી,
ચરન બિના મોહે કછુ નહીં ભાવે, જૂઠ માયા સબ સપનનકી. -મોહે,
ભવસાગર સબ ફિકર નહીં
સૂક મોહે
ગયા હૈ,
રનનકી. -મોહે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ઊલટ ભઈ મોહે નયનનકી. -મોહે,
*
*
*
(૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org