SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તે કરવી જોઇએ. આવી નજર કરતાં આપનું કંઈ ઓછું થઈ જશે નહીં. જેમ ટોડલા ઉપર મુકેલો દીવો વિશાળ પ્રદેશમાં પ્રકાશ કરી શકે છે ! તેમ આપની કૃપાદૃષ્ટિ ત્યાં બેઠાં બેઠાં અમારા પર પ્રકાશ ફેંકી શકે છે જે હું અને અમારા જેવા સેવક ઉપર કરુણાદૃષ્ટિરૂપ અજવાળું આપી શકો છે છો. તેના માટે આપને આપનું સ્થાન છોડવાની જરૂર નથી. જો પ્રભુતા અમે પામતા, પ્રભુ કહેવું ન પડે તો એમ હો; હું જો દેશો તો જાણું અમે, પ્રભુ દરિશણ દરિદ્રતા કેમ હો.. ૫. નિ. ૫ છે જગતની અંદર કારણ વિના કાર્ય ન થાય તેમજ સાધન વિના ફુ સાધ્ય ન થાય. તેથી અમે અમારી જાતે પ્રભુતા પામી ન શકીએ. શું પ્રભુતા પ્રાપ્ત કરવામાં આપનું દર્શન જોઇએ તો આપ અમને ઇચ્છિત છે વસ્તુ આપી કૃતાર્થ કરો. થોડા પ્રયાસે સેવકને સારો લાભ અપાય તો હું હું સેવકની દરિદ્રતા જાય. હાથે તો નાવી શક્યો, પ્રભુ ન કરો કોઇનો વિશ્વાસ હો; પણ ભોળવીએ જો ભક્તિથી પ્રભુ કહેજો તો શાબાશ હો.... પ. નિ. હે પ્રભુ ! આપને પકડી તો ન શક્યો કેમકે તમે કોઈનો વિશ્વાસ છે 33 કરતા નથી. દૂરને દૂર રહો છો. પણ હવે જો આપની ભક્તિ કરીને હું આપને ભોળવીને પકડી લઉં તો મને શાબાશી આપજો. એટલે કે આપ બીજી રીતે ન રીયા તો હવે ભક્તિથી ભોળવીને રીઝવી ; લઈશ. શું કમળ-લંછન કીધી મયા, પ્રભુ ગુનાહ કરી બગસીસ હો; રૂપ વિબુધનો મોહન ભણી, પ્રભુ પુરજો સકલ જગીશ હો.... ૫.નિ. ૭ કમળના લાંછનવાળા પદ્મપ્રભુજીએ મારા ગુન્હા - મન, વચન, કાયાથી કરેલ આશાતનાઓ રૂપ ગુન્હા મારા પર કૃપા કરીને માફ કરી દીધા તો, હવે હે પ્રભુ! મારી બધી ઇચ્છા પૂરેપૂરી સફળ કરજો. ૧૮૨ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy