________________
૪૫
અનાદિ અનંત છે. ભાવથી-વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે. ગુણથી નાનું, મોટું, નવું, જુનું વગેરે બતાવનાર છે. એનાર્કંધ-દેશ-પ્રદેશ વગેરે ભેદ થતા નથી. એક સમય ગયા પછી બીજે સમય આવે. કાળમાં સમયોનો સમુદાય નહિ હોવાથી અસ્તિકાય ન કહેવાય. કાળનું માપ: સૌથી જધન્ય સમય છે. અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ક્ષુલ્લક ભાવ ૧૭-શુલ્લક ભાવ = શ્વાસોચ્છવાસ. ૭ પ્રાણ = ૧સ્તોક ૭ સ્તોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહુર્ત-૪૮મિનિટ =બે ઘડી. ૩૦ મુહુર્ત = ૧દિવસ ૩૬૦ દિવસ= ૧વર્ષ ૮૪ લાખ વર્ષ= ૧પૂર્વાગ. ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ= ૭૦૫૬૦ અબજ વર્ષ. ૧ પલ્યોપમ = અસંખ્યાત વર્ષ. ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ =૧અવસર્પિણી ૧૦ ક્રોડાકોડી સાગરોપમ =૧ઉત્સર્પિણી ૧ અવસર્પિણિ+ઉત્સર્પિણિ = ૧ કાળચક્ર. આ કાળચક્રના બે વિભાગ પડે છે. પૂર્વાર્ધમાં ૬ અને પશ્વિમાર્ધમાં ૬ તે એક એક વિભાગને આરો કહેવામાં આવે છે. અવસર્પિણિના છ આરાઃ * ૧ લો આરો સુખમ સુખમ - ૪ ક્રોડાકોડી સાગરોપમ * ૨ જો આરો સુખમ - ૩ ક્રોડાકોડી સાગરોપમ * ૩ જો આરો સુખ-દુઃખમ્ - ૨ ક્રોડાકોડી સાગરોપમ * ૪ થો આરો દુઃખ-સુખમ્ - ૧ ક્રોડાકોડી સાગરોપમ
ઓછા ૪૨૦૦૦ વર્ષ ૫ મો આરો દુઃખમ્ - ૨૧ હજાર વર્ષ
છે
કે
Jain Education Internationale
:ખમ - ૨૧ હજ or persenal & Private Use Only
www.jainelibrary.org